બજેટ નો ઇતિહાસ
બજેટ નો ઇતિહાસ
→ બજેટ રજુ કરનાર એકમાત્ર મહિલા ઇન્દિરા ગાંધી
→ પ્રણવ મુખર્જી અને આર. વેંકટરમન એવાં રાષ્ટ્રપતિ છે જેમણે બજેટ રજુ કર્યું હોય.
→ પ્રણવ મુખર્જી રાજ્યસભામાંથી નાણાંમંત્રી બન્યાં હોય અને બજેટ રજુ કર્યું હોય એવાં પ્રથમ મંત્રી.
બજેટ નો ઇતિહાસ
→ બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'થાય છે.
→ 1860 સૌ પ્રથમવાર જેમ્સ વિલ્સન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
→ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર આર.કે.શનમુક્મ શેટ્ટી દ્વારા રજુ થયું હતું.
→ ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરનાર જોન મથાઈ.
→ 1924 સૌપ્રથમ વાર સામાન્ય બજેટ થી રેલ્વે બજેટ અલગ થયું જે પાછું 2016 મા સામાન્ય બજેટ સાથે જોડી દેવામાં આવ્યું.
→ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર મોરારજી દેસાઈ (10 વખત).
અનુછેદ-112
→ બજેટ હમેશા લોકસભામાં રજૂ થાય છે
બજેટ ૨૦૧૯
→ ઇનકમ ટેક્સ મુક્તિમર્યાદા 2.5 લાખથી વધારીને 5 lakh
→ PM કિસાન યોજના જાહેર.
→ નાના ખેડૂતોને ૬૦૦૦ રૂપિયા બેંક ખાતામાં મળશે.
→ રાષ્ટ્રીયs કામધેનું આયોગની જાહેરાત
→ PM શ્રમયોગી માનધન યોજના જાહેર
→ 10 કરોડ કર્મચારી માટે પેંશન યોજના.
0 Comments