| રાજ્યનું નામ | પાટનગર |
| અરુણાચલ પ્રદેશ | ઇટાનગર |
| આસામ | દિસપુર |
| આંધ્રપ્રદેશ | અમરાવતી |
| ઓડીસા | ભુવનેશ્વર |
| ઉતરપ્રદેશ | લખનૌ |
| ઉત્તરાખંડ | દહેરાદુન |
| કર્ણાટક | બેંગલુરુ |
| કેરલ | તિરુવન્તપુરમ |
| ગુજરાત | ગાંધીનગર |
| ગોવા | પણજી |
| છત્તીસગઢ | રાયપુર |
| ઝારખંડ | રાંચી |
| તમિલનાડુ | ચેન્નઈ |
| ત્રિપુરા | અગરતલા |
| નાગાલેંડ | કોહિમા |
| પશ્ચિમ બંગાળ | કોલકાતા |
| પંજાબ | ચંડીગઢ |
| બિહાર | પટના |
0 Comments