Ad Code

MS-PowerPoint


MS-PowerPoint

→ MS-PowerPoint એ પ્રેઝન્ટેશન માટેનો સોફ્ટવેર છે.

→ MS-PowerPoint ના પેજ ને સ્લાઈડ તરીકે ઓળખવામાં આવે છે.


ઉપયોગ :

→ માહિતીની રજૂઆત માટે મલ્ટિમીડીયા ફીચર્સ જેવા કે મૂવી, વિડીયો, સાઉન્ડ અને વિવિધ પ્રકારની એનીમેશન ઇફેક્ટ સેટ કરી શકાય છે.


MS-PowerPoint ચાલુ કરવાની રીત

→ Start-PowerPoint

→ Start - Run - PowerPoint

→ Start-All programs-Microsoft office-MS PowerPoint


→ Default Font Size: Heading-44 (Calibri)

→ Default Font Size: Body-32 (Calibri)

→ Default Font style: Regular

→ Default Align Text: Center

→ Default Align Text: Middle

→ Default Text Direction: Horizontal

→ Default Line space: 1.0

→ Default Columns: One Column

→ Default save name: Presentation 1

→ Default save location: Documents

→ Min Zoom: 10%

→ Max Zoom: 400%

→ Default File Extension: .pptx


Microsoft PowerPoint Short Keys

→ Slide show (F5)

→ સ્લાઈડશો દરમ્યાન સ્ક્રીન બ્લેક કરવા (B)

→ સ્લાઈડશો દરમ્યાન સ્ક્રીન વ્હાઇટ કરવા (W)

→ સ્લાઈડ શોને બંધ કરવા (Esc)

→ New Slide (CTRL + M)


→ Font Menu (CTRL + T)

→ Duplicate Slide (CTRL + D)

Post a Comment

0 Comments