સૂરજકુંડ શિલ્પ મેળો (હરિયાણા)
સૂરજકુંડ શિલ્પ મેળો (હરિયાણા)
→ આ મેળાનો પ્રારંભ પહેલી ફેબ્રુઆરીથી હરિયાણાના ફરિદાબાદ પાસે સૂરજકૂંડ ખાતે થાય છે.
→ આ મેળાની શરૂઆત 1987થી થઈ હતી.
→ આ ભારતનો વાર્ષિક આંતરરાષ્ટ્રીય શિલ્પમેળો છે, જ્યાં પ્રાદેશિક શિલ્પની સાથે આંતરરાષ્ટ્રીય શિલ્પ અને સાંસ્કૃતિક વિરાસતની પણ પ્રસ્તુતિ થાય છે.
→ આ મેળાનું વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું.
0 Comments