Ad Code

GK -11

Question & ANswer
Question & ANswer

  1. "પંડિત દિનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી" ક્યાં સ્થળે આવેલી છે?
    → ગાંધીનગર

  2. હાલમાં કેન્દ્ર સરકારે "મુગલસરાય જંક્શન" (ઉતરપ્રદેશ) નું નામ બદલીને કયું નવું નામ રાખ્યું છે?
    → દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન

  3. 19 ફેબ્રુઆરી 1630 ના રોજ ક્યાં મહાન મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક નો જન્મ થયો હતો?
    → છત્રપતિ શિવાજી મહારાજ

  4. મરાઠા સામ્રાજય ના પ્રથમ સ્થાપક કોણ છે?
    → છત્રપતિ શિવાજી મહારાજ

  5. શિવાજી મહારાજ ના અનુગામી કોણ હતાં?
    → સંભાજી ભોંસલે

  6. "પ્રેમ એક પૂજા" નવલકથા કોની છે
    → ભૂપત વડોદરીયા

  7. 19/2/1473 ના રોજ ક્યાં મહાન ખગોળશાસ્ત્રી નો પણ જન્મદિવસ છે?
    → નિકોલસ કોપરનિક્સ

  8. આધુનિક ખગોળશાસ્ત્ર ના પિતા તરીકે કોણ જાણીતું છે?
    → નિકોલસ કોપરનિક્સ

  9. બધાજ ગ્રહો સુર્યની આસપાસ ફરે છે એમ સૌ પ્રથમ કોણે પ્રતિપાદિત કરેલ?
    → > નિકોલસ કોપરનિક્સ

  10. તાજેતરમાં મુખ્યમંત્રી વૃદ્ધ પેન્સન યોજના ક્યાં રાજ્ય એ જાહેર કરી છે?
    → બિહાર

  11. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ ના નવા અધ્યક્ષ કોણ બન્યાં છે?
    → પ્રમોદચંદ્ર મોદી

  12. શુટિંગ નો ISSF વર્લ્ડકપ ક્યાં યોજાઈ રહ્યો છે?
    → ભારત.. 3 જી વાર

  13. ચિત્રો, વસ્તુ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે..?
    → ઇતિહાસ

  14. તાડપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે..?
    → પાંડુલિપિ

  15. ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો ક્યાં નામે ઓળખાય છે..?
    → અભિલેખો.

  16. પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર વ્યક્તિ
    → પુરાતત્વવિદ.

  17. શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં શહેરમાં આવેલી છે..?
    પાટણમાં

  18. ભૂર્જ નામના વૃક્ષોની છાલ માથી બનાવાતા પત્રો ક્યાં નાગે ઓળખાય છે..?
    → ભોજપત્રો.

  19. ભૂજ નામના વૃક્ષો ક્યાં પર્વત પરથી મળી આવે છે..
    → હિમાલય

  20. જ્યાં અભિલેખો સાચવવામાં આવે છે તેને શું કહેતછે...
    → એભિલેખાગરાર (આકાંઈઝ)

  21. તાંબાના પતરા પર લખવામાં આવતા લખાણને શું કહે છે..?
    → તાંબ્રપત્રે.

  22. તાડના વૃક્ષની છાલ પર. હવામાં આવતા લેખો.”
    → > તાડપત્રો

  23. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે..?
    → રેટિલ્લી

  24. જ્યારે 20મી સદી પૂરી થાય ત્યારે તમામ વર્તમાનપત્રોમાં 20મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતૈઆપવામાં આવી તેને શું નામ આપવામાં આવ્યુંહતું..?
    → મિલેનિયમ ગેલેરી

  25. કઈ પદ્ધતિદ્ધરા, પુરાતનેસિમયના અવરોષોનો ચોક્કસ સમય જાણી શકાય છે. ?
    → કાર્બન ડેટિંગ પદ્ધતિ

  26. પૈથ્યર કોતરીને લખવામાં, આવેલ લેખને શું કહેવામા આવે છે..?
    → શિલાલેખ.

  27. ભારતીય ઉપખંડમાં(આરારે કેટલા વર્ષોથી માનવવસ્તીના અવશેષો જોવા મળે છે.. ?
    → 20 લાખ.

  28. ______'નીંશોધમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો થયો.
    → ખોરાક.

  29. 'આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે.. ?
    → ઓજારો પરથી માનવજીવનની

  30. સૌથી કાંતિકારી શોધ કઈ માનવામાં આવે છે..?
    → ચક્રની

  31. ભીમબેટકા હાલના ક્યાં રાજયમાં આવેલુ છે..?
    → મધ્યપ્રદેશ.



Post a Comment

0 Comments