રમત : ક્રિકેટ
ક્રિકેટનું મેદાન ૯૧.૪ મીટરની ત્રીજ્યાથી દોરેલ વર્તુળાકાર હોય છે.
ક્રિકેટની રમતમાં ઉપયોગમાં લેવાતા બેટની લંબાઈ ૯૬.૪ સે.મી. અને પહોળાઈ ૧૦.૮ સે.મી. હોય છે.
ક્રિકેટની રમતમાં ઉપયોગમાં લેવાતા દડાનું વજન ૧૫૬ થી ૧૬૩ ગ્રામ અને દડા ન પરિધ ૨૨.૪ થી ૨૨.૯ સે.મી. હોય છે.
ક્રિકેટની રમતમાં પીચની લંબાઈ ૨૦.૧૨ મીટર અને પહોળાઈ ૩.૦૫ મીટર હોય છે.
ક્રિકેટની રમતમાં બે વિકેટ વચ્ચેનું અંતર ૨૦.૧૨ મીટર હોય છે.
ક્રિકેટની રમતમાં એક ટીમમાં ૧૧ ખલાડીઓ હોય છે.
0 Comments