Ad Code

અર્જુન | Terminalia arjuna


અર્જુન

→ દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ.

→ તેનું વૈજ્ઞાનિક નામ Terminalia arjuna

→ આયુર્વેદ અનુસાર અર્જુન એ હ્રદયરોગ માટેનું સર્વોત્તમ ઔષધ છે. ઉપરાંત છાલ-બીજ-ફળ ઔષધિમાં ઉમેરાય છે. તેનું રસાયન બલવર્ધક અને ભગ્નસંધાનક છે.

→ અર્જુન વૃક્ષનું લાકડું બાંધકામ અને ખેતીનાં ઓજારો બનાવવામાં વપરાય છે.

→ કોંકણ, પશ્ચિમ ઘાટ, ગુજરાતના ડાંગનાં સૂકાં જંગલો, રાજપીપળા, છોટાઉદેપુર, પંચમહાલ, અંબાજી, બાલારામ વગેરે સ્થળોએ ખૂબ જ મળે છે. રીંછ એના ઝાડ ઉપર ઊંધું ચડી જાય છે.



Post a Comment

0 Comments