Ad Code

Vishwamitri River| વિશ્વામિત્રી નદી


વિશ્વામિત્રી નદી



ઉદભસ્થાન

→ આ નદી પાવાગઢ ની ડુંગરમાંથી નીકળે છે.


અંતિંસ્થાન

→ આ નદી ખાનપુર નજીક ખંભાતના અખાતને મળતા પહેલા ઢાંઢર નદી સાથે જોડાય છે.


વહેણ

→ આ નદી મહી નદી વચ્ચે પૂર્વથી પશ્વિમ તરફ વહે છે.


બંધ

→ આ નદી પર આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ બાંધવામાં આવ્યો છે.



વિશેષતા



→ આજવા ડેમ આ નદી પર બાંધવામાં આવ્યો છે.

→ ગુજરાતમાં આવેલ વિશ્વામિત્રી નહડી એકમાત્ર ભારતની એવી નદી છે કે જે શહેરની મધ્યમાંથી પસાર થાય છે.

→ આ ઉપરાંત આ નદીનો પટ ખૂબ જ નાનો હોવા છતાં મોટી સંખ્યામાં મગર જોવા મળે છે.

→ તેથી આ નદી મગરોની નદી તરીકે જાણીતી છે.

→ વિશ્વામિત્રી નદી નું નામ વિશ્વામિત્રી નામના ઋષિ પરથી પાડવામાં આવ્યું છે.






Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments