સ્વભાવોક્તિ અલંકાર
ઉદાહરણ
- આદમને કોઇ પૂછે : પેરિસમાં શું કરે છે?
લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે.
એ કેવી રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને,
પેરિસમાં છે તોયે ભારતનો દમ ભરે છે !!!- આદમને કોઇ પૂછે : પેરિસમાં શું કરે છે?
- આ ઝાલાવાડી ધરતી !
આવળ, બાવળ, ને, બોરડી, સુષ્ક, વૃક્ષ, ચોફરતી.- આ ઝાલાવાડી ધરતી !
- છીંકણીના લસકાં લેતી ઓટલે બેસીને રાત્રે ડોસીઓ ગપ્પા મારતા હોય.
- અહીં ફૂલ કેવળ આવળના,
અહીં નીર અધિકારી મૃગજળ ના.- અહીં ફૂલ કેવળ આવળના,
- ઊંચે બધા શિખરો ચેત થતાં જણાય,
નીચે નદી વહન માં તરુઓ તણાય.- ઊંચે બધા શિખરો ચેત થતાં જણાય,
- વળી ઈ કન્યાનાં ઘડીક પદ માટે જીભ વડે.
- મુખે ગ્લાનિ છવાઈ છે, છે વેણિ વિખરાયેલી.
સલજજ ઢળી ચૂવે છે, આંખડી પદ્મ પાંખંડી.- મુખે ગ્લાનિ છવાઈ છે, છે વેણિ વિખરાયેલી.
- મોર મુગટ ને કાને રે કુંડળ
મુખ પર મોરલી ધરી- મોર મુગટ ને કાને રે કુંડળ
- મુખ નાસિકા મોહનના ચૂએ
કાર કપાળે દઈ આડું જુએ.- મુખ નાસિકા મોહનના ચૂએ
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments
Any suggestions, Please comment Below 👇